॥ સિંહમોય શ્રી જીવણી આઈ ॥
સરધારે થઈ સિંહણી , અસરાણ માથે આઈ ,
બાકર માર્યો બાઈ , જગ છતરાયો જીવણી ! ॥૧॥
લોબડિયાળી લાજઈ , ભ્રખવા હાલી ભૂપ ,
સિંહમોય તારુ સ્વરૂપ , જોયું ન જાય જીવણી ! ॥૨॥
પલંગે થી પછાડિયો , ભીતર કર ભુકા ,
બાકરના બુકા , તું જમી ગઈ જીવણી ! ॥૩॥
બાઈ તુંહારો બોકડો , દકળો માંડ્યો દેખ ,
સરધાર વાળો શેખ , જોંપે ભરખ્યો જીવણી ! ॥૪॥
Jagdamb Charan Jivni Jya Man Subo Hato,
Shihan Bani Sardhar Me Bakar Ne Chiryo Hato,
Undho Pachhadi Pir Thapyo Akal Parcha Aapiya….
Anmol Ha….Ha….Am..Tana Ma Divash Kya Jata Rahiya…..
Jay Ho Sardhar Ni Shihan Ni….
Naiya Charan Ne Nehade Avatar Lidho Te Aai,
Aai Bakar Marava Baai Jagdamba Rupe Jivani…..