એક નાનકડી અરજ – About

રમતા – ભમતા તારા છોરુંડા આઘા નીકળી જાય ,
પછી જનની વાંહે જાય, એની ખબરું લેવા માં ખોડલી.

Late Shri Bhikhubhai Alabhai Udhas

(સ્વ. શ્રી ભીખુભાઈ આલાભાઈ ઉધાસ)

Govt Service at :

R.T.O. Office – Junagadh (Upto 2001)

A.R.T.O. Office – Porbandar (2001 to 2014)

Date Of Spiritualization :

30/05/2014, Friday.

જેઠ સુદ – 2 શુક્રવાર

બધા ભાઇઓ અને બહેનો ને અમારા, જય માતાજી..

            મિત્રો, પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી અને હિંદી સાહિત્ય ને Online – Digital Platform પર સાચવવા નું સપનું અમારા સ્વ. પિતાશ્રી ભીખુભાઈ આલાભાઈ ઉધાસ નું હતું. આ Website દ્વારા પ્રયત્ન કરીએ છિએ કે જ્યાં આપણે બધા સાહિત્ય-રસિકો, મળી શકીએ અને એક બીજા થી વધારે સારી રીતે અવગત થઇ શકીએ.

આશા રાખીએ છિએ કે માં આદ્યશક્તિ ની ક્રુપા થી અને તમારા સહયોગ થી આ પ્રયત્ન સફળ થશે.

લી. તમારા દર્શનાભિલાશી.


Mr. Jabbardan Udhas

S/o Late Shri Bhikhubhai Alabhai Udhas (R.T.O. – Porbandar)

શ્રી જબ્બરદાન ઉધાસ

S/o સ્વ. શ્રી ભીખુભાઈ આલાભાઈ ઉધાસ (R.T.O. – પોરબંદર)

Entrepreneur

Born: Junagadh, Gujarat

Study: Junagadh & Porbandar.

Work Experience of almost all District of Gujarat.

Singer & Poet.

Current Address: Adipur, Gandhidham, Kutchh – Gujarat.

Contact No: 9924222543

Email me: jabbardan22220007@gmail.com

Mr. Jaydip Udhas

S/o Late Shri Bhikhubhai Alabhai Udhas (R.T.O.-Porbandar)

શ્રી જયદિપ ઉધાસ

S/o સ્વ. શ્રી ભીખુભાઈ આલાભાઈ ઉધાસ (R.T.O. – પોરબંદર)

Entrepreneur, Owner of Daksh Enterprise, Adipur.

Born: Junagadh, Gujarat

Study: Junagadh, Porbandar & Rajkot.

Singer & Tech Guru.

Current Address: Adipur, Gandhidham, Kutchh – Gujarat.

Contact No: 9033282896

Email me: Dakshenterprise1010@gmail.com


– આ વેબસાઈટ ને વધારે ઉપયોગી અને લોકપ્રિય બનાવવા તમારો સહકાર આવકાર્ય છે.

– ‘ગુજરાતી’, ‘રાજસ્થાની’ અને પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ સાહિત્ય ને આ વેબસાઈટ પર મુકવા માટે ઉપર આપેલા Whatsapp નંબર પર મોકલી શકો છો.

એકતા એજ સમાજ ની સાચ્ચી પ્રગતિ…