Welcome
Visit Now !

છેલાજી રે….

છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો…

દુધે તે ભરી ઘમર ઘમર મારો ગરબો રે

ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ, હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે… હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર, હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ… હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા,…

આદ્ય શક્તિ તુજને નમુ

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય આદ્યશક્તિ તુજને નમુ……… વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય આદ્યશક્તિ તુજને નમુ……… સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ…

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે;

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે , હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે . વાગે સે, ઢોલ વાગે સે , હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે . ગામ ગામનાં સોનીડા આવે સે એ , આવે સે, હુ લાવે સે . મારા માની નથણીયું લાવે સે , મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે…

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના; રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે…

પ્યાર નહિ હૈં સુર સે જીસકો.

પ્યાર નહિ હૈં સુર સે જીસકો…પ્યાર નહિ હે.. વો મુરખ ઈન્સાન નહિ હૈ…પ્યાર નહિ હે.. જગમેં અગર સંગીત ન હોતા, કોઈ કીસી કા મીત ન હોતા….(૨) એ અહેસાન હૈ સાત સુરો કા, યે દુનિયા વિરાન નહિ… પ્યાર નહિ હૈં… સુર મેં સોવે સુરમે જાગે, ઉન્હે મિલે વો જો ભી માંગે….(ર) ધર્મ અર્થ ઔર કામ મોક્ષભી,…

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે

જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયેઆ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયેતુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓજો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે. કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે…

પેટાળના વિસ્ફોટ

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છેહાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છેહસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદીએ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે બુદબુદા ફૂટે…

જીતવાનો પણ ભરમ છે આખરી

જે ક્ષણોએ સાંજ સોનેરી ધરી,અેક કૂંપળ ચાહનાની પાંગરી. ક્સ ભર્યો અહેસાસનો મેં ભીતરે,રોજ થોડો શ્વાસમાં લઉં છું ભરી. આંખની વાચા થઈ છે બોલકી,હોઠ પરથી શબ્દ લીધા તેં હરી. ઊંઘતા ને જાગતાં ચોમેર તું,આ સફર કેવી તેં મુજમાં આદરી. આમ ના તું ઉઠ, અધૂરી છે રમત,જીતવાનો પણ ભરમ છે આખરી. કર કસોટી ના તું આવી પ્રેમમાં,તન…

ઓ ઇશ્વર ભજીએ તને

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાયભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાયજે આવે અમ આંગણે, આશિષ દેતો જાય. સ્વભાવ…

હું હતો, છું, હજીય હોવાનો

જેવો તેવોય એક શાયર છું,દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું,પરથી પર યાને હું પરાત્પર છું. હું હતો, છું, હજીય હોવાનો;હું સનાતન છું, હું…

” स्व के साथ संवाद – हदमें रहेना “

हदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… (२)हदमें रहके मुझे बेहदको (२) खोजते रहेना रे… जोहदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… व्यस्त रहूं, मनमस्त रहुं, मुझे कर्म ही करना…ईर्ष्या, तृष्णा छोड़ के मुझे, आगे ही बढ़ना रे…तुलनाका कोई शब्द ना होये (२), वेसे गीत ही गाना रे… हदमें रहेना, हदमें रहेना, हदमें…

લળી લળી પાય લાગુ

લળી લળી પાય લાગુ,દયાળી દયા માગુ રે, મોગલ માડી … માં તું ચૌદ ભુવનમાં રેતી, ઉડણમાં આભ લેતી,છોરૂને ખમ્મા કેતી રે, મોગલ માડી … ડાઢાળી દેવી એવી, સુરનાગ નરે સેવી,તને કેવડી તે કેવી રે, મોગલ માડી … ધાંધણીયા ઘેર આવી, તાત દેવસુર દિપાવી,વંશ ચારણે વધાવી રે, મોગલ માડી … તુ છો તરણ ને તારણ, વળી…

ખૂણામાં ખટકે! – ગઝલ

ભીતર જોજે, ક્યાં ક્યાં ભટકે?ક્યારે આદર્યું? ક્યાં જઈ અટકે? મરી જવું તો સાવ સરળ છે!કઠણ છે જીવતર કટકે કટકે!! અમુક શબ્દો, અમુક વાણી,આજે પણ ખૂણામાં ખટકે! સુંદર યાદો, મસ્ત પળો એ,તસ્વીરો થઈ ભીંતે લટકે! એમ અચાનક સપનું તૂટ્યું!કોઈ જગાડે એક જ ઝટકે. “બિંદુ” હું તો અનંત છું પણ,લખતાં કલમ અધવચ્ચે બટકે… જબ્બરદાન ગઢવી (કવિ “બિંદુ”)૯૯૨૪૨૨૨૫૪૩

ઘટમાં બેઠો તું હરી – પ્રભાતી

હે અંતરે હોંકાર દેતો, ઘટમાં બેઠો તું હરી… જગતરૂપી આ બજારે, ખોળવા સુખને જરી,જાણ્યું નવ કઈ હાટે મળશે, થાક્યો હું તો ફરી ફરી…હે અંતરે… કર્મો કીધાં, દાન દીધાં, દર્શન દેવળ માં કરી,સંતાણુ સુખ કયા ખુણામાં, કર ઇશારો તો જરી…હે અંતરે… જોબન જાશે, કાળ ખાશે, લથડાશે પગલાં ઠરી,અધવચારે આવી ઉભો, તું કરે જે, એ ખરી…હે અંતરે……

નારીની મહાનતા

આપણી પવિત્ર માતૃભૂમિ, ભારતવર્ષે સુલભા, ગાર્ગી, મદાલસા વગેરે સાધુ-નારીઓ, સીતા, સાવિત્રી, અનુસૂયા તથા નલયાની વગેરે પતિવ્રતાઓ તથા મીરા જેવી ભક્તનારીઓ, મહારાણી ચુડલાના જેવી યોગી નિદ્રોને જન્મ આપ્યો છે. આ ઇતિહાસના હજારો જાણીતા-અજાણ્યા નામો પૈકી આ તો થોડાંક જ છે. આધુનિક નારીસમાજે તેઓમાંથી પ્રેરણા લેવી જોઈએ તેમણે તેમના જેવું જીવન ગુજારવું જોઇએ તેમણે ભૌતિક ભપકાથી દૂર…

Loading…

Something went wrong. Please refresh the page and/or try again. • Deviyan – Mahatma Shri Ishardasji
  देवियांण – भक्त कवि ईसरदासजी छन्द- अडल करता हरता श्रीं ह्रींकारी काली कालरयण कौमारी…
 • mangalacharan
  मगंलाचरण सुरसत सरधा सूं जपूं गणपत लागूं पाय । ईसर ईस अराधवा सदबुध करो…
 • સાડા ત્રણ પહાડા…
  સાડા ત્રણ પહાડા તણાં, ચારણ ધારણ એક; આઇ એમ આખવીયું, વેધુ જાણે વિવેક. ક્યા…
 • બ્રહ્મ ચારણી આઈ હોલ માઁ..
  બ્રહ્મ ચારણી આઈ હોલ માઁ.. વઢવાણ અને વાંકાનેરની ગાદી ઉપર જશદેવ ઉર્ફે ધાનાવાળા રાજ…
 • દેવિયાણ -in Guj…
  દેવિયાણ -in Gujarati ( વિરચિત) છન્દ – અડલ કરતા હરતા શ્રીં હ્રીંકારી, કાલી કાલરયણ…
 • સિંહમોય શ્રી જીવણી આઈ
  ॥ સિંહમોય શ્રી જીવણી આઈ ॥ સરધારે થઈ સિંહણી , અસરાણ માથે આઈ ,…


 • (no title)
  મિત્ર એનેજ માનવો(જે) દીયે ન કદી દગો(હોય)સંપત્તિ નો જ સગો(એને) રખાય ન ભેરુ રામડા
 • ” स्व के साथ संवाद – हदमें रहेना “
  हदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… (२)हदमें रहके मुझे बेहदको (२) खोजते…
 • “धिंगाणानो ढोल”
  कवि श्री काळुभा बुधसी रचीत रचना “धिंगाणानो ढोल” धिंगाणानो ढोल ज्यां वाग्यो रे. मरदा…


How can we help you?