સાડા ત્રણ પહાડા તણાં, ચારણ ધારણ એક;
આઇ એમ આખવીયું, વેધુ જાણે વિવેક.ક્યા મારૂ, ક્યા ગુજરા, ક્યા પરજ તુંબેલ;
સબકી જનની એક હૈ, ક્યું રાખત મીન ભેદ.
– આઈશ્રી સોનલ માં નાં જીવન દર્શન માંથી..
સાડા ત્રણ પહાડા તણાં, ચારણ ધારણ એક;
આઇ એમ આખવીયું, વેધુ જાણે વિવેક.ક્યા મારૂ, ક્યા ગુજરા, ક્યા પરજ તુંબેલ;
સબકી જનની એક હૈ, ક્યું રાખત મીન ભેદ.
– આઈશ્રી સોનલ માં નાં જીવન દર્શન માંથી..