Gujarati News – ગુજરાતી માં સમાચાર

RSS Error: Retrieved unsupported status code "404"
  • LPG Price Cut: જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને મહિનાના પ્રથમ દિવસે જ લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના સિલિન્ડર પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો પ્રમાણે દિલ્હીમાં ₹3,113 નો ભાવ ધરાવતો કોમર્શિયલ LPG સિલિન્ડર હવે ₹2,930 પર સસ્તો થઈ ગયો છે. આ પ્રતિ સિલિન્ડર ₹183 નો ઘટાડો દર્શાવે છે. જોકે, 14 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત સ્થિર રહી છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=BHl5ejRxFQJn75T8 જુલાઈની રાહત સાથે શરૂઆત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને જુલાઈની શરૂઆત એક રાહત સાથે થઈ છે. […]
  • દેશના હવામાનમાં હાલમાં પલટો આવ્યો છે. લોકો ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ગરમીથી રાહત લાવશે.  IMD ની તાજેતરની ચેતવણી ચોક્કસપણે આનંદ આપશે, પરંતુ ચોમાસાની ધીમી પ્રગતિ પણ ચિંતા વધારી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય રાજ્યોમાં ચોમાસુ સંપૂર્ણપણે પહોંચ્યું નથી, પરંતુ વાવાઝોડા, તોફાન અને ભારે વરસાદનો ખતરનાક તબક્કો પહેલાથી જ ચાલી રહ્યો છે. IMD અનુસાર, આગામી 24 થી 72 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=mawZETs7GA7mCWd8 હવામાન વિભાગ કહે છે કે આ વર્ષે ચોમાસાની પ્રગતિ અસામાન્ય રહી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઘણા […]
  • Tulsi Gabbard: પૂરી દુનિયાને હચમચાવી મૂકનાર કોરોના મહામારીને લઈને એક મોટો ખુલાસો થયો છે. થોડા દિવસો પહેલા જ અમેરિકન ગુપ્તચર વિભાગના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરનાર તુલસી ગેબાર્ડે ગુરુવારે કોરોના વાયરસને લઈને મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના ચીફ મેડિકલ એડવાઈઝર એન્થોની ફૌસીએ ચીન સ્થિત વુહાનની એ લેબને ફંડિંગ પૂરું પાડ્યું હતું, જ્યાંથી કોરોના મહામારી ફેલાઈ હતી.   https://www.youtube.com/embed/dLKYujgl3Dw પ્રતિબંધિત દસ્તાવેજો જાહેર કરાયા અમેરિકાની રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક (ડીરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ) તુલસી ગેબાર્ડે તાજેતરમાં જ અમેરિકા દ્વારા ફંડ મેળવતી બાયોલેબ્સ સંબંધિત કેટલાય ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, આ […]
  • પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા દળોની કાર્યવાહી અંગે એક ગુપ્ત ડોઝિયરે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આ ગુપ્ત દસ્તાવેજમાં 5 જૂનથી 9 જૂન દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા દળો  દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે, જેમાં સાત ગર્ભવતી મહિલાઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા. સિક્રેટ ડોઝિયરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) આંદોલન સાથે સંકળાયેલા વિરોધીઓને દબાવવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માનવ અધિકાર ઉલ્લંઘન, વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટ સામે હતા. વિરોધીઓ […]
  • WHO Hantavirus alert: ડચ ક્રૂઝ શિપ MV હોન્ડિયસમાં રહસ્યમય શ્વસન રોગ ફેલાયા બાદ WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) એ હંટાવાયરસ (Hantavirus) અંગે ગંભીર ચેતવણી આપી છે. આ શિપ પર અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા છે, જેમાં 3 લોકોના કમનસીબે મોત નિપજ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ઉંદર અને તેના મળમૂત્રથી ફેલાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં તે માણસથી માણસમાં ફેલાઈ રહ્યો હોવાની આશંકાએ દુનિયાભરની ચિંતા વધારી દીધી છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વાયરસ COVID-19 જેટલો ઝડપી અને ચેપી નથી. શું છે સમગ્ર મામલો? આખી ઘટના ડચ ધ્વજ ધરાવતા લક્ઝરી ક્રૂઝ શિપ […]
  • Amanpreet Singh Gill Dies: પંજાબના ભૂતપૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે ચંદીગઢમાં અવસાન થયું છે. તેમના નિધનથી સ્થાનિક ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મધ્યમ ગતિના બોલર તરીકે, ગિલ ભારતના ઘણા મહાન ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરતા હતા અને તેમને પંજાબ ક્રિકેટના સમર્પિત અને નમ્ર સભ્ય માનવામાં આવતા હતા. https://www.youtube.com/embed/dLKYujgl3Dw ગિલે પોતાની કારકિર્દીમાં પંજાબ માટે છ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની આવૃત્તિમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે પણ રમ્યો હતો. રમતમાંથી નિવૃત્તિ લીધા પછી પણ, તે ક્રિકેટમાં સામેલ રહ્યો અને પંજાબ સિનિયર પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી. પંજાબ ક્રિકેટ એસોસિએશને તેમના નિધન […]
  • LPG Price Hike: 1 મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની ચિંતા વધી છે. જોકે, રાહતની વાત એ છે કે  ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે  https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=LCTLB3DEwDuKXmU8 કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો આજે સવારે મે મહિનાની શરૂઆત સાથે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે. ઇન્ડિયન ઓઇલ (IOC) દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથે દિલ્હીમાં એક સિલિન્ડરની કિંમત હવે 2078 રૂપિયાથી વધીને 3071.50 રૂપિયા થયો છે. તેવી જ રીતે, મુંબઈ અને કોલકાતામાં પણ ભાવમાં વધારો […]
  • Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 19 એપ્રિલ  રવિવારનો  દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ    https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=m4HwghHFTcX-UZ5m મેષ  આજે, ચંદ્ર તમારી રાશિના બીજા ઘરમાં ગોચર કરશે. આ દિવસ નવી શરૂઆત જેવો લાગી શકે છે, કારણ કે લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ આવશે. થોડી બેચેની રહેશે, પરંતુ એક અલગ ઉર્જા પ્રબળ થશે જે તમને આગળ વધવા માટે મજબૂર કરશે. આજે જૂના નિર્ણયની અસર દેખાઈ શકે છે, તેથી ધીરજ રાખવી જરૂરી રહેશે. પરિવારના સભ્યો સાથે […]
  • Shane Warne death cause: ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું વર્ષ 2022 માં માત્ર 52 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અચાનક નિધન થતાં આખું ક્રિકેટ જગત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. તેમના મોતના 4 વર્ષ બાદ હવે એક મોટો વિવાદ ઊભો થયો છે. શેન વોર્નના પુત્ર જેક્સને એક સનસનીખેજ દાવો કરતા કહ્યું છે કે તેના પિતાના મોત પાછળ કોવિડ 19 ની રસી જવાબદાર હોઈ શકે છે. જેક્સનનું કહેવું છે કે કામના દબાણને કારણે વોર્નને ઈચ્છા ન હોવા છતાં 3 થી 4 વાર રસી લેવી પડી હતી, જેણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી અને અંતે આ રસીઓ જ તેમના અકાળ મૃત્યુનું કારણ […]
  • આપણે બધા એવું વિચારીને નિરાંતે બેઠા હતા કે કોરોના હવે સાવ જતો રહ્યો છે અને આપણે માસ્ક પહેરવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું. પણ, કોરોના વાયરસે ફરી એકવાર નવું રૂપ ધારણ કરીને લોકોની ચિંતા વધારી દીધી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, 75 જેટલા મ્યુટેશન (ફેરફારો) સાથે કોવિડ-19 નો એક નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. આ વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં 70 થી 75 મ્યુટેશન જોવા મળ્યા છે, જે આપણી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ને થાપ આપી શકે છે. તો ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ નવો વેરિઅન્ટ શું છે, તેનાથી કેટલો ખતરો છે અને કોણે વધુ સાવચેત રહેવાની જરૂર છે. શું છે આ […]
RSS Error: Retrieved unsupported status code "501"
  • Aamir Khan Gauri Spratt Wedding:  એક્ટર આમિર ખાન પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તેઓ લગ્નના બંધનમાં બંધાવવાના છે. આ આમિર ખાનના ત્રીજા લગ્ન છે. તેઓ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી રહ્યા છે. આમિરે પોતે પોતાના લગ્નની પુષ્ટિ કરી છે. આ લગ્ન આમિરના ઘરમાં જ થવાના છે.   https://www.youtube.com/embed/dLKYujgl3Dw લગ્નને લઈને આમિર ખાને આ વાત કહી હતી પેપરાઝી સાથે વાતચીત કરતા આમિરે પોતાના ત્રીજા લગ્ન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'હું 5 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યો છું. આ લગ્નનો એક નાનો પ્રસંગ હશે. લગ્ન ઘર પર જ થશે. આ લગ્નમાં બંને પરિવારના લોકો અને નજીકના મિત્રો […]
  • Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જોરદાર બનશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને  રાખીને હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હોવાથી રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના […]
  • Today Weather Update 5 July:   દેશના ઘણા રાજ્યોમાં પડી રહેલી ગરમીથી હવે રાહત મળવાની છે, કારણ કે દેશભરમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું મજબૂત લો પ્રેશર ક્ષેત્ર આગામી 3 દિવસમાં ઉત્તર ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધશે. આના પ્રભાવથી આગામી 4 થી 5 દિવસ સુધી મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw   હવામાન વિભાગે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી 8 કલાકની અંદર ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા સહિત 13 રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદનું […]
  • Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.ઉલ્લેખનિય છે કે, મુંબઇ અને ગુજરાતની વચ્ચે એક શિયરઝોન બનેલો છે. જેના કારણે મુંબઇ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. 5 જુલાઇ આજથી મોનસૂન ગતિ પકડશે અને અન્ય જિલ્લાઓને પણ ચોમાસું આવરી લેશે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 5 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્રમાં 6 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યમથી ભારે વરસાદ 10 જુલાઇ સુધી વરસતો રહશે.  https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ આ જિલ્લામાં 10 જુલાઇ સુધી વરસાદનું  એલર્ટ  હવામાન […]
  • વહેલી તકે કેન્સરની ઓળખ શક્ય બને તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં અમદાવાદ સ્થિત Zydus Lifesciences એ Apollo Hospitals સાથે ભાગીદારી કરી છે. બંને સંસ્થાઓએ મળીને Shield Multi-Cancer Detection (MCD) નામનો એક બ્લડ ટેસ્ટ ભારતમાં રજૂ કર્યો છે, જે માત્ર એક જ બ્લડ સેમ્પલ દ્વારા 10 સામાન્ય પ્રકારના કેન્સરના સંકેતો શોધી શકે છે. આ ટેસ્ટ અમેરિકાની પ્રિસિઝન ઑન્કોલોજી કંપની Guardant Health દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ વખત આ પ્રકારની મલ્ટી-કાન્સર અર્લી ડિટેક્શન (MCED) ટેક્નોલોજી ઉપલબ્ધ બનશે. નિષ્ણાતો માને છે કે આ ટેક્નોલોજી કેન્સર સ્ક્રીનિંગમાં ક્રાંતિ લાવી શકે છે, જોકે તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે આ ટેસ્ટ પરંપરાગત […]
  • Rain Forecast: હવામાન વિભાગે આગામી 10 જુલાઇ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. મોનસૂન સિસ્ટમ આગળ લધતાં 13 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતને આવરી લે તેવો  અનુમાન વ્યક્ત કર્યું છે. આ સમય દરમિયાન ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે અમદાવાદ, સુરેંદ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ અને ભાવનગરમાં   ઓરેન્જ એલર્ટ. અપાયું છે તો 17 જિલ્લામાં […]
  • Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે  5 જુલાઇ રવિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર  શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ  મેષ રાશિઅગિયારમા ઘરમાં ચંદ્ર હોવાથી, તમને આજે  સામાજિક લોકપ્રિયતા અને આદર મળશે. બજારના તારાઓ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે, તેથી  લેવાયેલ કોઈપણ યોગ્ય વ્યવસાયિક નિર્ણય તમને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ વૃષભ રાશિદશમા ઘરમાં ચંદ્ર હોવાથી, તમે આજે તમારા કાર્ય અને વ્યવહારમાં અત્યંત આકર્ષક અને પ્રભાવશાળી દેખાશો. આયુષ્માન યોગની રચના સાથે, એક વ્યવસાયી તરીકે તમારી નમ્રતા અને ઉત્તમ કુશળતા નવા […]
  • India vs England T20 highlights: માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથેલે એકલા હાથે તોફાની અડધી સદી ફટકારીને ભારત પાસેથી મેચ છીનવી લીધી. ભારતીય બોલરો બેથેલના વાવાઝોડા સામે ટકી શક્યા નહીં અને ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં રોમાંચક રીતે આ મેચ પોતાના નામે કરી લીધી. બેથેલની મેચવિનિંગ ઈનિંગ અને બિશ્નોઈની ખર્ચાળ ઓવર ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં જોસ બટલર અને ફિલ સોલ્ટને આઉટ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ જેકબ […]
  • Isobutanol blending in diesel: પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણની સફળતા બાદ, હવે કેન્દ્ર સરકાર ડીઝલ વાહનો માટે પણ એક મોટો અને મહત્વનો ફેરફાર કરવા જઈ રહી છે. દેશની ઈંધણની આયાત ઘટાડવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, સરકાર હવે બાયોફ્યુઅલ કાર્યક્રમના આગામી તબક્કાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત હવે ડીઝલમાં 'આઇસોબ્યુટેનોલ' (Isobutanol) નામનું તત્વ ઉમેરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ ભેળવવાની મંજૂરી આપવા પર કામ ચાલી રહ્યું છે. ઇથેનોલને બદલે આઇસોબ્યુટેનોલ કેમ? સામાન્ય રીતે સવાલ એ થાય કે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરાય છે, […]
  • Ambalal Patel weather forecast: રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી અને મહત્વની આગાહી કરી છે. પશ્ચિમ ઘાટમાં સક્રિય થયેલા વરસાદ અને લો-પ્રેશર સિસ્ટમના કારણે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. અંબાલાલની આગાહી મુજબ, રાજ્યમાં હજુ પણ મેઘમહેર યથાવત રહેશે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હજુ પણ મુશળધાર વરસાદ વરસી શકે છે. જ્યારે […]
  • LPG Price Cut: જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને મહિનાના પ્રથમ દિવસે જ લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના સિલિન્ડર પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો પ્રમાણે દિલ્હીમાં ₹3,113 નો ભાવ ધરાવતો કોમર્શિયલ LPG સિલિન્ડર હવે ₹2,930 પર સસ્તો થઈ ગયો છે. આ પ્રતિ સિલિન્ડર ₹183 નો ઘટાડો દર્શાવે છે. જોકે, 14 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમત સ્થિર રહી છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=BHl5ejRxFQJn75T8 જુલાઈની રાહત સાથે શરૂઆત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને જુલાઈની શરૂઆત એક રાહત સાથે થઈ છે. […]
  • દેશના હવામાનમાં હાલમાં પલટો આવ્યો છે. લોકો ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ગરમીથી રાહત લાવશે.  IMD ની તાજેતરની ચેતવણી ચોક્કસપણે આનંદ આપશે, પરંતુ ચોમાસાની ધીમી પ્રગતિ પણ ચિંતા વધારી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય રાજ્યોમાં ચોમાસુ સંપૂર્ણપણે પહોંચ્યું નથી, પરંતુ વાવાઝોડા, તોફાન અને ભારે વરસાદનો ખતરનાક તબક્કો પહેલાથી જ ચાલી રહ્યો છે. IMD અનુસાર, આગામી 24 થી 72 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=mawZETs7GA7mCWd8 હવામાન વિભાગ કહે છે કે આ વર્ષે ચોમાસાની પ્રગતિ અસામાન્ય રહી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઘણા […]
  • Tulsi Gabbard: પૂરી દુનિયાને હચમચાવી મૂકનાર કોરોના મહામારીને લઈને એક મોટો ખુલાસો થયો છે. થોડા દિવસો પહેલા જ અમેરિકન ગુપ્તચર વિભાગના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરનાર તુલસી ગેબાર્ડે ગુરુવારે કોરોના વાયરસને લઈને મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના ચીફ મેડિકલ એડવાઈઝર એન્થોની ફૌસીએ ચીન સ્થિત વુહાનની એ લેબને ફંડિંગ પૂરું પાડ્યું હતું, જ્યાંથી કોરોના મહામારી ફેલાઈ હતી.   https://www.youtube.com/embed/dLKYujgl3Dw પ્રતિબંધિત દસ્તાવેજો જાહેર કરાયા અમેરિકાની રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક (ડીરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ) તુલસી ગેબાર્ડે તાજેતરમાં જ અમેરિકા દ્વારા ફંડ મેળવતી બાયોલેબ્સ સંબંધિત કેટલાય ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, આ […]
  • પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા દળોની કાર્યવાહી અંગે એક ગુપ્ત ડોઝિયરે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આ ગુપ્ત દસ્તાવેજમાં 5 જૂનથી 9 જૂન દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા દળો  દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે, જેમાં સાત ગર્ભવતી મહિલાઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા. સિક્રેટ ડોઝિયરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) આંદોલન સાથે સંકળાયેલા વિરોધીઓને દબાવવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માનવ અધિકાર ઉલ્લંઘન, વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટ સામે હતા. વિરોધીઓ […]
  • WHO Hantavirus alert: ડચ ક્રૂઝ શિપ MV હોન્ડિયસમાં રહસ્યમય શ્વસન રોગ ફેલાયા બાદ WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) એ હંટાવાયરસ (Hantavirus) અંગે ગંભીર ચેતવણી આપી છે. આ શિપ પર અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા છે, જેમાં 3 લોકોના કમનસીબે મોત નિપજ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ઉંદર અને તેના મળમૂત્રથી ફેલાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં તે માણસથી માણસમાં ફેલાઈ રહ્યો હોવાની આશંકાએ દુનિયાભરની ચિંતા વધારી દીધી છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વાયરસ COVID-19 જેટલો ઝડપી અને ચેપી નથી. શું છે સમગ્ર મામલો? આખી ઘટના ડચ ધ્વજ ધરાવતા લક્ઝરી ક્રૂઝ શિપ […]
  • Amanpreet Singh Gill Dies: પંજાબના ભૂતપૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે ચંદીગઢમાં અવસાન થયું છે. તેમના નિધનથી સ્થાનિક ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મધ્યમ ગતિના બોલર તરીકે, ગિલ ભારતના ઘણા મહાન ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરતા હતા અને તેમને પંજાબ ક્રિકેટના સમર્પિત અને નમ્ર સભ્ય માનવામાં આવતા હતા. https://www.youtube.com/embed/dLKYujgl3Dw ગિલે પોતાની કારકિર્દીમાં પંજાબ માટે છ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની આવૃત્તિમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે પણ રમ્યો હતો. રમતમાંથી નિવૃત્તિ લીધા પછી પણ, તે ક્રિકેટમાં સામેલ રહ્યો અને પંજાબ સિનિયર પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી. પંજાબ ક્રિકેટ એસોસિએશને તેમના નિધન […]
  • LPG Price Hike: 1 મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની ચિંતા વધી છે. જોકે, રાહતની વાત એ છે કે  ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે  https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=LCTLB3DEwDuKXmU8 કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો આજે સવારે મે મહિનાની શરૂઆત સાથે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે. ઇન્ડિયન ઓઇલ (IOC) દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથે દિલ્હીમાં એક સિલિન્ડરની કિંમત હવે 2078 રૂપિયાથી વધીને 3071.50 રૂપિયા થયો છે. તેવી જ રીતે, મુંબઈ અને કોલકાતામાં પણ ભાવમાં વધારો […]
  • Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 19 એપ્રિલ  રવિવારનો  દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ    https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=m4HwghHFTcX-UZ5m મેષ  આજે, ચંદ્ર તમારી રાશિના બીજા ઘરમાં ગોચર કરશે. આ દિવસ નવી શરૂઆત જેવો લાગી શકે છે, કારણ કે લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ આવશે. થોડી બેચેની રહેશે, પરંતુ એક અલગ ઉર્જા પ્રબળ થશે જે તમને આગળ વધવા માટે મજબૂર કરશે. આજે જૂના નિર્ણયની અસર દેખાઈ શકે છે, તેથી ધીરજ રાખવી જરૂરી રહેશે. પરિવારના સભ્યો સાથે […]
  • Shane Warne death cause: ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું વર્ષ 2022 માં માત્ર 52 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અચાનક નિધન થતાં આખું ક્રિકેટ જગત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. તેમના મોતના 4 વર્ષ બાદ હવે એક મોટો વિવાદ ઊભો થયો છે. શેન વોર્નના પુત્ર જેક્સને એક સનસનીખેજ દાવો કરતા કહ્યું છે કે તેના પિતાના મોત પાછળ કોવિડ 19 ની રસી જવાબદાર હોઈ શકે છે. જેક્સનનું કહેવું છે કે કામના દબાણને કારણે વોર્નને ઈચ્છા ન હોવા છતાં 3 થી 4 વાર રસી લેવી પડી હતી, જેણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી અને અંતે આ રસીઓ જ તેમના અકાળ મૃત્યુનું કારણ […]
  • આપણે બધા એવું વિચારીને નિરાંતે બેઠા હતા કે કોરોના હવે સાવ જતો રહ્યો છે અને આપણે માસ્ક પહેરવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું. પણ, કોરોના વાયરસે ફરી એકવાર નવું રૂપ ધારણ કરીને લોકોની ચિંતા વધારી દીધી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, 75 જેટલા મ્યુટેશન (ફેરફારો) સાથે કોવિડ-19 નો એક નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. આ વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં 70 થી 75 મ્યુટેશન જોવા મળ્યા છે, જે આપણી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ને થાપ આપી શકે છે. તો ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ નવો વેરિઅન્ટ શું છે, તેનાથી કેટલો ખતરો છે અને કોણે વધુ સાવચેત રહેવાની જરૂર છે. શું છે આ […]
  •  WhatsApp E-Mitra: રાજસ્થાન સરકારે WhatsApp E-Mitra સર્વિસની શરૂઆત કરી છે. આમાં વૉટ્સએપ દ્વારા 27 સેવાઓનો લાભ લઈ શકાશે. લોકોને પાણી અને વીજળીના બિલની ચૂકવણી સહિત 27 સેવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. તેઓ ઘરે બેઠા વૉટ્સએપ દ્વારા આ સેવાઓનો લાભ લઈ શકશે. સરકારનો લક્ષ્યાંક 100 સેવાઓને વૉટ્સએપ સાથે ઇન્ટિગ્રેટ કરવાનો છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw   WhatsApp E-Mitra શું છે? રાજસ્થાન સરકારની આ સેવા ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપતા પહેલાથી જ ચાલી રહેલા ઈ-મિત્રનું એક્સપેન્શન છે. લોકો હવે સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ફોન પર 27 સેવાઓનો લાભ લઈ શકશે. લોકો પોતાના મોબાઈલ ફોનથી ડોમિસાઈલ, જાતિ, જન્મ અને મૃત્યુ સર્ટિફિકેટ, […]
  • Google Signature App: ગૂગલ સતત યુઝર્સની પ્રાઇવસી માટે નવા-નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. આ જ કડીમાં ગૂગલ હવે ટૂંક સમયમાં યુઝર્સ માટે એક નવી એપ રજૂ કરવાનું છે, જેની મદદથી હવે લોકો પોતાના ડિજિટલ સિગ્નેચર ફોનમાં જ સેવ કરી શકશે. જી હા, વાસ્તવમાં ગૂગલ એક નવી 'Signatures' એપ રોલઆઉટ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં ડિજિટલ સિગ્નેચરને સુરક્ષિત રાખી શકશે.   https://www.youtube.com/embed/dLKYujgl3Dw શું છે Google ની આ નવી એપ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલની નવી Signatures એપને યુઝર્સની સુવિધા માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સની સેફ્ટી છે. ખરેખર, આ એપ તમારા ડિજિટલ સિગ્નેચરને […]
  • Solar Panel: મોંઘી વીજળીના કારણે આજે લગભગ તમામ જગ્યાઓ પર સોલર એનર્જી ખૂબ જ ઝડપથી વિકસી રહી છે. હવે લોકો પોતાના ઘરોમાં વીજળીના સપ્લાય માટે સોલર પેનલનો ઉપયોગ કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે સોલર એનર્જી પર્યાવરણને પણ અનુકૂળ છે, એટલા માટે સરકાર પણ સોલર પેનલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. આજે માર્કેટમાં અનેક પ્રકારની સોલર પેનલ ઉપલબ્ધ છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ સોલર પેનલની પસંદગી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક કલાકમાં સોલર પેનલ કેટલી વીજળી પેદા કરે છે? ચાલો વિગતવાર જાણીએ. https://www.youtube.com/embed/dLKYujgl3Dw   કેવી રીતે સૂર્યના પ્રકાશમાંથી વીજળી તૈયાર થાય છે માહિતી અનુસાર, સોલર પેનલની […]
  • WhatsApp Business AI: આજે લોકો માટે WhatsApp એક મુખ્ય મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. WhatsApp Business પણ ખૂબ લોકપ્રિય બન્યું છે. પરિણામે Meta એ WhatsApp Business AI સિસ્ટમ માટે એક નવું ભાવ મોડેલ રજૂ કર્યું છે. અહેવાલો અનુસાર, Meta Business એજન્ટો માટે ટોકન-આધારિત બિલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે એક નવો નિયમ રજૂ કરવામાં આવ્યો છે. એ નોંધનીય છે કે WhatsApp Business પર AI એજન્ટો માટે ચુકવણી હવે ફક્ત સંદેશાઓ જ નહીં, પણ નવી ટોકન-આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw આ નવો નિયમ શા માટે અમલમાં આવ્યો? હવે ચાલો સમજાવીએ કે કંપનીએ આ નવો નિયમ કેમ લાગુ કર્યો છે. કંપની માને છે […]
  • iPhone and Android Users at Risk: એન્ડ્રોઇડ અને એપલ આઇફોન ડિવાઇસ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિવાઇસ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે આઇફોન પર જોવા મળતી કેટલીક સુવિધાઓ એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ નથી, જ્યારે કેટલીક એન્ડ્રોઇડ સુવિધાઓ આઇફોન પર ઉપલબ્ધ નથી. જોકે, તાજેતરમાં એક નવો ખતરો ઉભરી આવ્યો છે, જે આઇફોન અને એન્ડ્રોઇડ બંનેમાં ખામીને કારણે લગભગ 5 અબજ વપરાશકર્તાઓને અસર કરી શકે છે. અહેવાલ મુજબ, આ ખામી એપલના એરડ્રોપ અને એન્ડ્રોઇડના ક્વિક શેર ફીચર્સમાં જોવા મળી છે, જેના કારણે વપરાશકર્તાઓ હેકર્સ માટે સંવેદનશીલ બને છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw આ નબળાઈઓ સામે આવી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમમાં કુલ છ સુરક્ષા નબળાઈઓ […]
  • આજના સમયમાં લગભગ દરેક સ્માર્ટફોનમાં લિથિયમ-આયન (Lithium-ion)  બેટરી હોય છે. તેથી વારંવાર સવાલ પૂછવામાં આવે છે કે શું ફોનને હંમેશા 100% ચાર્જ કરવો યોગ્ય છે કે પછી 80% ચાર્જિંગ બાદ બંધ કરી દેવું જોઈએ? https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=BHl5ejRxFQJn75T8 આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવે છે. પરંતુ સત્ય શું છે? જો તમે ઇચ્છો છો કે તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે તો માત્ર ચાર્જિંગ પદ્ધતિ જ નહીં પરંતુ કેટલીક નાની આદતો પણ મોટો ફરક લાવી શકે છે. શું 100% ચાર્જિંગ ખોટું છે? સરળ જવાબ ના છે. ફોનને 100% ચાર્જ કરવો ખોટું નથી અને તે બેટરી ફાટવાનું અથવા […]
  • તમારા WiFi રાઉટર ઉપર ક્યારેય ન રાખો આ વસ્તુઓ, ઈન્ટરનેટ સ્પીડ થઈ જશે ધીમી
  • OnePlus N6: ચીની સ્માર્ટફોન કંપની OnePlus એ આ વર્ષનો સૌથી સસ્તો સ્માર્ટફોન, OnePlus N6 ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીના પોર્ટફોલિયોમાં OnePlus Nord CE 6 Lite ની નીચે સ્થિત, આ હેન્ડસેટમાં મોટી 8000mAh બેટરી, MediaTek Dimensity 6360 Apex ચિપસેટ, 120Hz ડિસ્પ્લે અને Android 16 પર આધારિત OxygenOS 16 છે. ચાલો OnePlus N6 ની કિંમત, સ્પેસિફિકેશન, લોન્ચ ઑફર્સ અને  ઉપલબ્ધતા વિશે વિગતવાર જાણીએ.  https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=m_7l2OfC7ZDA2OKf   Onplus N6 સ્પેસિફિકેશન અને ફીચર્સ   Onplus N6 માં 120Hz રિફ્રેશ રેટ અને 1,200 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે 6.75-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે. સ્માર્ટફોન બનાવતી કંપની કહે છે કે આ હેન્ડસેટ ધૂળ અને પાણીથી બચાવવા માટે  […]
  • ફ્લિપકાર્ટ પર 4 જુલાઈથી શરૂ થનારા GOAT સેલ દરમિયાન iPhone 17 સિરીઝ નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ખરીદી શકાય છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મે iPhone 17 સિરીઝ પર ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી છે. એપલે તાજેતરમાં તેના ઘણા ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. પરિણામે આ નવી iPhone 17 સિરીઝ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન ₹22,000 સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. iPhone 17 ઉપરાંત, Flipkart iPhone 17 Pro અને iPhone 17 Pro Max પર પણ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. iPhone 17 સિરીઝની કિંમત કેટલી હશે? Appleનો iPhone 17 4 જુલાઈથી શરૂ થનારા Flipkart પર સેલ દરમિયાન માત્ર ₹70,900 ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે. આ […]
  • WhatsApp Username: વૉટ્સએપે તાજેતરમાં જ પોતાનું નવું યુઝરનેમ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, વૉટ્સએપે પહેલાથી જ યુઝર્સને તેમના યુઝરનેમ રિઝર્વ કરવાની મંજૂરી આપી દીધી છે જેથી ફીચર સંપૂર્ણપણે રોલ આઉટ થયા પછી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે: શું તમે યુઝરનેમ રિઝર્વ કર્યા પછી વૉટ્સએપમાંથી તમારો નંબર દૂર કરી શકો છો? ચાલો સંપૂર્ણ પ્રક્રિયાનું અન્વેષણ કરીએ. https://www.youtube.com/embed/dLKYujgl3Dw WhatsApp Username ફીચર શું છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપનું નવું યુઝરનેમ ફીચર યુઝર્સને એક અનોખું નામ અથવા યુઝરનેમ પસંદ કરવાની મંજૂરી આપે છે. આ ફીચર સાથે, અન્ય યુઝર્સ હવે તમારા નંબરને બદલે […]
  • Passport Free Travel: વિદેશ ફરવાનું સપનું લગભગ દરેક વ્યક્તિ જોતો હોય છે. દરેક વ્યક્તિની કોઈ ને કોઈ ડ્રીમ ડેસ્ટિનેશન હોય છે, જ્યાં તે જિંદગીમાં ઓછામાં ઓછી એક વાર ચોક્કસ જવા માંગે છે. પરંતુ કોઈ પણ બીજા દેશની યાત્રા કરવા માટે પાસપોર્ટ અને વિઝા સૌથી જરૂરી ડોક્યુમેન્ટ્સ માનવામાં આવે છે. આ બંને ડોક્યુમેન્ટ્સ વગર બીજા કોઈ દેશમાં જવું લગભગ અશક્ય માનવામાં આવે છે. સામાન્ય લોકોથી લઈને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી દરેકને વિદેશ જવા માટે નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડે છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા પણ ખાસ લોકો છે, જેમને ન તો પાસપોર્ટ બતાવવાની જરૂર હોય છે અને ન તો વિઝા […]
  • Ayatollah Ali Khamenei Funeral: ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇનો અંતિમ વિદાય સમારંભ શનિવાર (4 જુલાઈ) થી શરૂ થશે, જેમાં વિશ્વભરના પ્રતિનિધિમંડળો તેહરાન પહોંચશે. ખામેનેઇનો શબપેટી તેહરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે એક સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, તેમના વતન શહેર મશહદમાં ઇમામ રેઝા દરગાહનો લાલ ધ્વજ ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતાના શબપેટીની ટોચ પર મૂકવામાં આવ્યો છે. https://www.youtube.com/embed/dLKYujgl3Dw નિષ્ણાતો કહે છે કે ખામેનેઇના શબપેટી પર લાલ ધ્વજ ઈરાનનો સંકેત આપે છે જે તેના સર્વોચ્ચ નેતાના મૃત્યુની તુલના કરબલાની શહાદત સાથે કરે છે. અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં મધ્ય પૂર્વ અને ઇસ્લામિક રાજકારણના પ્રોફેસર નાદર હાશેમીએ અલ જઝીરાને જણાવ્યું […]
  • Billionaire Cities: દુનિયાના સૌથી અમીર શહેરો કયા કયા છે, જાણો તેમાંથી ભારત અને યુરોપના કેટલા?
  • India Japan Relationship: ભારત અને જાપાને સંરક્ષણ, ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિ (AI) સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સહકાર કરાર (MoCs) પર હસ્તાક્ષર કર્યા. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઈચીની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલા આ કરારોને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં એક મોટું પગલું માનવામાં આવે છે. પીએમ મોદીએ તાકાઈચીને પોતાની "નાની બહેન" ગણાવી અને બંને દેશો વચ્ચેના સંબંધોને વિશ્વાસ અને મિત્રતાનું ઉદાહરણ ગણાવ્યું. https://www.youtube.com/embed/dLKYujgl3Dw હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઈચીની હાજરીમાં દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશોના પ્રતિનિધિઓએ અનેક સહકાર કરાર (MoCs) […]
  • Firefighter Proposal: જીવ બચાવવાના બહાને બોલાવી, પછી બધાની સામે કર્યુ પ્રપૉઝ! ફાયર ફાઇટરનું સરપ્રાઇઝ જોઇ ગર્લફ્રેન્ડ દંગ
  • વોશિંગ્ટન: અમેરિકી નેવીનું MH-60S સી હોક હેલિકોપ્ટર અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી ત્રણને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ક્રૂ સભ્ય હજુ પણ લાપતા છે. અમેરિકી સેનાએ બુધવારે (1 જુલાઈ) આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ   અમેરિકી નૌકાદળની 5મી ફ્લીટના જણાવ્યા મુજબ, આ ઘટના કોઈ દુશ્મન દેશના હુમલાનું પરિણામ નથી. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર USS જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશ એરક્રાફ્ટ કેરિયર પર તૈનાત હતું. આ અકસ્માત 1 જુલાઈના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 3:30 વાગ્યે થયો હતો. હેલિકોપ્ટરમાં કુલ ચાર ક્રૂ સભ્યો સવાર હતા. જેમાંથી ત્રણ ઘાયલ થયા […]
  • britain heatwave ac removal order: સમગ્ર યુરોપ અને ખાસ કરીને બ્રિટન હાલમાં આકરી ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યું છે. દેશમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે અને દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે, ત્યારે બ્રિટિશ સરકારે એક એવો ચોંકાવનારો આદેશ જારી કર્યો છે જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વધતી ગરમી વચ્ચે લંડન કાઉન્સિલે પર્યાવરણના રક્ષણ અને 'નેટ ઝીરો' નીતિ અંતર્ગત લોકોને તેમના ઘરોમાંથી એર કંડિશનર (AC) હટાવવા માટે કડક નોટિસ ફટકારી છે. સરકારનું કહેવું છે કે AC નો ઉપયોગ માત્ર છેલ્લા વિકલ્પ તરીકે જ થવો જોઈએ. પર્યાવરણ બચાવવા AC ની મનાઈ, પંખા અને બારીઓનો ઉપયોગ […]
  • Taliban airstrike: પડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે હાલમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે. અફઘાન તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાની ક્ષેત્રમાં ISIS-K આતંકવાદી સંગઠન પર મોટો હવાઈ હુમલો કર્યો છે. તાલિબાનના મતે, આ ઠેકાણાઓ અફઘાનિસ્તાનમાં નાગરિકો પર હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ દાવો પાકિસ્તાનના તાજેતરના હવાઈ હુમલાના બે દિવસ પછી આવ્યો છે જે બંને દેશો વચ્ચે તણાવને વધુ વધારી શકે છે. તાલિબાનનું કહેવું છે કે આ મોટી લશ્કરી કાર્યવાહી પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરવામાં આવી હતી. અફઘાન ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝે પણ આ દાવાની પુષ્ટી કરી છે. અહેવાલો અનુસાર, […]
  • Trump birthright citizenship ruling: અમેરિકાની સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કઠોર ઇમિગ્રેશન નીતિને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે 6-3 ની બહુમતીથી ટ્રમ્પના તે વિવાદિત એક્ઝિક્યુટિવ ઓર્ડરને રદ કરી દીધો છે, જેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને અસ્થાયી વિઝા પર રહેતા વિદેશીઓના બાળકોની 'જન્મજાત નાગરિકતા' (Birthright Citizenship) છીનવવાનો હતો. સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી પ્રસ્થાપિત સિદ્ધાંતને ફરીથી સમર્થન આપતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન ભૂમિ પર જન્મેલા લગભગ તમામ બાળકોને યુએસ બંધારણ હેઠળ નાગરિકતા મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. ચીફ જસ્ટિસનું ઐતિહાસિક નિવેદન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જોન જી. રોબર્ટ્સ જુનિયરે બહુમતીનો આ ઐતિહાસિક ચુકાદો લખતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ એક્ઝિક્યુટિવ […]
  • ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે અમેરિકા-ભારત વેપાર સોદાની આસપાસના સસ્પેન્સ પર એક મોટું નિવેદન આપ્યું હતું, અને સ્પષ્ટતા કરી હતી કે આ કરાર તેના અંતિમ તબક્કામાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના મજબૂત બંધનનો ઉલ્લેખ કરતા, ગોરે એક ઘટનાનું વર્ણન કર્યું જેમાં ટ્રમ્પે અચાનક ગોરને સવારે 6 વાગ્યે પીએમ મોદીને ફોન કરવા કહ્યું. https://www.youtube.com/embed/dLKYujgl3Dw સર્જિયો ગોરે શું કહ્યું? સર્જિયો ગોરે સોમવારે (29 જૂન) યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે મિયામીમાં UFC કાર્યક્રમમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિતાવેલી એક સાંજને યાદ કરી, અને ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી […]
  • Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જોરદાર બનશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને  રાખીને હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હોવાથી રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના […]
  • Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યમાં 10 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.ઉલ્લેખનિય છે કે, મુંબઇ અને ગુજરાતની વચ્ચે એક શિયરઝોન બનેલો છે. જેના કારણે મુંબઇ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. 5 જુલાઇ આજથી મોનસૂન ગતિ પકડશે અને અન્ય જિલ્લાઓને પણ ચોમાસું આવરી લેશે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 5 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્રમાં 6 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યમથી ભારે વરસાદ 10 જુલાઇ સુધી વરસતો રહશે.  https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ આ જિલ્લામાં 10 જુલાઇ સુધી વરસાદનું  એલર્ટ  હવામાન […]
  • Rain Forecast: હવામાન વિભાગે આગામી 10 જુલાઇ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. મોનસૂન સિસ્ટમ આગળ લધતાં 13 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતને આવરી લે તેવો  અનુમાન વ્યક્ત કર્યું છે. આ સમય દરમિયાન ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે અમદાવાદ, સુરેંદ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ અને ભાવનગરમાં   ઓરેન્જ એલર્ટ. અપાયું છે તો 17 જિલ્લામાં […]
  • Ambalal Patel weather forecast: રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી અને મહત્વની આગાહી કરી છે. પશ્ચિમ ઘાટમાં સક્રિય થયેલા વરસાદ અને લો-પ્રેશર સિસ્ટમના કારણે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. અંબાલાલની આગાહી મુજબ, રાજ્યમાં હજુ પણ મેઘમહેર યથાવત રહેશે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હજુ પણ મુશળધાર વરસાદ વરસી શકે છે. જ્યારે […]
  • Gujarat Rain ALert : ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ
  • Gujarat Monsoon 2026: રાજ્યભરમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય
  • Amreli Rain: અમરેલીના રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ
  • ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે , દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે આ અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલના અનુમાન મુજબ સાત જુલાઈ સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.. સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ.. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસવાનું અંબાલાલ પટેલનું […]
  • છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી માંગરોળ અને કેશોદ પંથકનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.. વરસાદે વિરામ લીધા બાદ પણ પૂરના ધસમસતા પાણી હજુ સુધી ઓસર્યા નથી.. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સહિતના અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે..  માંગરોળમાં વરસેલા મુશળધાર વરસાદે ચારેય તરફ તબાહી સર્જી દીધી છે.. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા છે.. સાગર દર્શન સોસાયટી વિસ્તારમાં અંદાજીત આઠ ફુટ સુધીના પાણી ભરાયા છે.. ઘરોમાં પણ ચાર ચાર ફુટ સુધીના પાણી ઘુસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. અવરજવર કરવા માટે સ્થાનિકો સોસાયટીઓમાં હોડીનો સહારો લઈ રહ્યા છે.. આવશ્યક કામ માટે લોકો હોડી […]
  • Gujarat weather red alert: ગુજરાતમાં મેઘરાજા હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 5 જુલાઈના રોજ રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર આકાશી આફત તૂટી પડવાની પૂરી શક્યતા છે, જેને પગલે તંત્રએ વરસાદની તીવ્રતા અનુસાર વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યા છે. પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની ચેતવણીને પગલે લોકોને અત્યારથી જ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જળપ્રલયની દહેશત (રેડ એલર્ટ) 5 જુલાઈએ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, […]