દુહો
રહત નામ નર ભૂમિ પર, કહત સાધુ અરુ સંત,
દહત અંત તન અગ્નિમેં, કરહું ઉપાય અનંત.
છંદ – નારાચ
અનંત ખાય ઔષધિ, કરે પ્રયત્ન અંગકા, રહે ન અંત એહ દેહ નાશ રૂપ રંગકા,
પ્રસાદ પાક સ્વાદ ભાત ભાત કા પકાયગા, પઢે નિદાન શાસ્ત્ર જ્ઞાનવાન મોક્ષ પાયગા...૧
અપાર સેન રાજ દ્વાર એક હુકમ આપકા, તૈયાર અંગ રક્ષકો પ્રચંડ હે પ્રતાપકા,
કહા ભયા બલીષ્ઠ ઈષ્ટ બાદશા કહાયગા, પઢે નિદાન શાસ્ત્ર જ્ઞાનવાન મોક્ષ પાયગા...૨
કરે તમામ તિર્થ દામ દેત ધર્મ કામમે, થએ અનંત અન્ન ધામ નામ ઠામ ઠામમે,
બિહાર રંગ રાગ બાગ મંદિર બનાયગાં, પઢે નિદાન શાસ્ત્ર જ્ઞાનવાન મોક્ષ પાયગા...૩
પ્રસિદ્ધ લાભ હોય તઉ જીવમે પ્રસન્નતા, કબુક હાસિ હોય તઉ જીવ પાય ક્ષીનતા,
હમેશ રંક રાય એક ટેક ના રહાયગા, પઢે નિદાન શાસ્ત્ર જ્ઞાનવાન મોક્ષ પાયગા...૪
અસત્ય સત્ય કયું બને અનાદિ રીત એક હે, વિરામ રામ નામમે વિચાર સુ વિવેક હે,
ગવાર લોક શોક યુક્ત જકતમેં લુભાયગા, પઢે નિદાન શાસ્ત્ર જ્ઞાનવાન મોક્ષ પાયગા...૫
રહે ન લેશ દ્વેશ રાગ કામ ક્રોધ ના રહે, સમગ્ર બાતમે સુજાન ચિત્ત સંતકો ચહે,
જ્હાંન દોય બીચ નામ પિંગલ જમાયગા, પઢે નિદાન શાસ્ત્ર જ્ઞાનવાન મોક્ષ પાયગા...૬