દુહો
સ્વારથ અપના છાંડકે, કર પરમારથ કાજ,
નુષ્ય જન્મ દિના મહા, અનુકુળ ઈશ્વર આજ.
છંદ – મોતીદામ
અનુકુલ ઈશ્વર લાભ અપાર, દિયા ફિર માનવકા અવતાર,
નહીં જન જાનત હે નિજ નામ, કહાવત વૈભવ દ્વાર નકામ. ...૧
પ્રતિ દિન દ્રવ્ય નિહારી પ્રસન્ન, અહો કછુ પાવત ના ઘર અન્ન,
દિયે નહીં ધર્મમેં એક બદામ, કહાવત વૈભવ દ્વાર નકામ. ...૨
તબેલન બીચ અપાર તુરંગ, ઝુલે ગજ સ્થાનક જીવન જંગ,
ન પાવત હે કબુ કોઉ ઈનામ, કહાવત વૈભવ દ્વાર નકામ. ...૩
બનાવત સુંદર મંદિર બાગ, ફળે તરુ પુષ્પ વસંત સુફાગ,
રટ્યો નહીં કોઉ દિના મુખ રામ, કહાવત વૈભવ દ્વાર નકામ. ...૪
બઢાવત ભાષન બીચ વિવેક, તજ્યો નહીં લોભ હુંકી દ્રઢ ટેક,
સર્યો નહીં રંકન કો કછુ કામ, કહાવત વૈભવ દ્વાર નકામ. ...૫
નહીં કબુ રંગ નહીં કબુ રાગ, નહીં કબુ સુંદરી સંગ સુહાગ,
નહીં કબુ પિંગલ દેવ પ્રનામ, કહાવત વૈભવ દ્વાર નકામ. ...૬
Advertisements