સોનલ બીજ નો સંકલ્પ…

આજે માતાજી શ્રી સોનલ માં ના જન્મદિવસે સૌ ચારણ ભાઈઓ ને ખુબ ખુબ શુભકામનાઓ કે માતાજી સૌ ચારણ ભાઈઓ બહેનો ને અખૂટ સુખ, સમૃદ્ધિ અને અવિરત સફળતા અપાવે..

એ માટે ચારણ જ્ઞાતિ માં રહેલા કુરિવાજો, વ્યસન, ને નિરક્ષરતા ને દૂર કરી સૌ એક બનીએ, અને અંદરો અંદર ના ઝગડા કલેશ તથા વાડાઓ દૂર કરી સહિયારા વિકાસ મા એકબીજા ના સહભાગી બનીએ.

જય સોનલ માં.

જય ચારણ શક્તિ

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...

2 thoughts

  1. Arvind bhai… Biji ghani post muki chhe… kyarek najar karjo…

  2. Khub Sarsh Lakhel Chhe 🙏🙏 Jay Mogal MAA 🙏🙏 Jay Sonal MAA 🙏🙏

Comments are closed.