સાબરમતી સૂકાય જાશે અને કાંકરીયા તળાવમાં ગાર (માટી) ભરાશે,
મામૈયો માતંગ કહે છે કે રાહ (રા, રાજા) દૂધ વેંચતો (ગોવાળ કે પશુપાલક) થઈ જશે.
(સાબરમતી નદીમાં જ્યાં ત્યાં બંધ બંધાઈ ગયા એટલે સાબરમતીમાં બારેમાસ વહેતું પાણી હવે જોવા ના મળે . કાંકરીયા તળાવ એક વખત ખાલી કરાવી નાખ્યું અને એમાં ઘઉં નું વાવેતર કરાવેલું.)