સને જીવેજી સરમ ન રોંધી, નરોન્ધી મનમે મેર; ધન ખર્ચે ધર્મી ચવાંધા, કંધા વડેસે વેર.

ગરીબ માણસની શરમ નહિ રહે, મનમાં દયા કે અનુકંપા (મેર) નહિ રહે;

ધન ખર્ચનારો ધર્મી કહેવાશે (ગરીબોને ચૂસીને દાન કરનારા ધર્મી !) અને મોટાઓ સાથે વેરઝેર કરશે.

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com