શાહ છડીન્ધા શાહ પણું, સચ્ચ છડીન્ધા શેઠ, ભામણ ભણન છડીન્ધા, જાડેજા કંધા વેઠ.

શાહ, સજ્જન લોકો સજ્જનતા છોડી દેશે;

શેઠ, વેપારી લોકો સાચ (સત્ય) છોડી દેશે;

બ્રાહ્મણ, જ્ઞાની લોકો ભણવાનું, અભ્યાસ છોડી દેશે અને

જાડેજા, રાજવી લોકો, વેઠ કરતા થશે.

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com