દીકરો વહુજો વાહો કન્ધો, માકે દીન્ધો ગાળ; મામૈયો માતંગ ચ્યે, હેડો અચીન્ધો કાળ.

દીકરો પોતાની વહુનું માનપાન કરશે પણ માતાને ગાળો કાઢશે (અપમાન કરશે),

મામૈયો માતંગ કહે છે કે એવો કાળ (સમય) આવશે.

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com