સોરઠ ધરા રળિયામણી……

ધરતી સોરઠ દેશની, ઊંચો ગઢ ગિરનાર
એના સાવજડાં સેંજળ પીવે, એના નામણા નર ને નાર…..

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મલ વહેતા નીર
જ્યા જાહલ જેવી બેનડી, ને નવઘણ જેવો વીર……..

સોરઠ ધરા ના સંચર્યો , ના ચઢ્યો ગઢ ગિરનાર
ના ન્હાયો દામો – ગોમતી, એનો એળે ગયો અવતાર…..

— જય માતાજી

Author: MITAL GADHVI

A leader is one..... Who knows the way..... goes the way.... and shows the way..... and I AM A LEADER......