from આઈ શ્રી સોનલ વંદના by ચારણ પ્રવીણભા હરસુરભા મધુડા(ઘાંઘણીયા)
મોડ શાખ મઢડા મહિ, જુનાગઢ દ્રશ્ય જાણ;
મા રણલ હમીર પિતા, ભવા સોનલ ચારણ ભાણ.ભેળિયાળી ભગવતી, તોળું નવખંડ ગુંજે નામ;
તાત હમીર રાણલ મૈયા, ગરવુ મઢડા ગામ.શુભ વિચાર સંસ્કારના, અમને પાયા આઈ;
એથી સઘળો ચારણ સમાજ, તોળો ઋણી સોનબાઈ.દેવીયું કંઈક દિપતી, આ અવની માથે અનેક;
પણ ભોળાંપણું ને ભાવના, એવી સૌ માં સોનલ એક.દયાળી નાખે દળી, દાળીદર ને દુ:ખ;
સૌને આપે સુખ, અમણી સોરઠવાળી સોનબાઈ.સુખ સંપ અને સંપતી, આપે અખુટ આઈ;
બાળે વિઘન બાઈ, સૌ છોરૂના સોનબાઈ.
Chhoru Ame Tu Mat Amni Sad Suni Tha Sabdi,
Bhulya Nathi Nai Bhuliye Bithi Harday Ma Rat Dee,Karunali Am Par Kaymi Vhalap Na Megh Varsavje…
Bhagvati Sonal Bher Karva Vakht Kapre Aavje Maa Vakht Kapre Aavje….!!