છેલાજી રે….
છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….. ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો…
Keep readingદુધે તે ભરી ઘમર ઘમર મારો ગરબો રે
ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ, હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે… હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર, હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ… હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા,…
Keep readingઆદ્ય શક્તિ તુજને નમુ
આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય આદ્યશક્તિ તુજને નમુ……… વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય આદ્યશક્તિ તુજને નમુ……… સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ…
Keep readingહે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે;
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે , હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે . વાગે સે, ઢોલ વાગે સે , હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે . ગામ ગામનાં સોનીડા આવે સે એ , આવે સે, હુ લાવે સે . મારા માની નથણીયું લાવે સે , મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે…
Keep readingઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના; રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે…
Keep readingપ્યાર નહિ હૈં સુર સે જીસકો.
પ્યાર નહિ હૈં સુર સે જીસકો…પ્યાર નહિ હે.. વો મુરખ ઈન્સાન નહિ હૈ…પ્યાર નહિ હે.. જગમેં અગર સંગીત ન હોતા, કોઈ કીસી કા મીત ન હોતા….(૨) એ અહેસાન હૈ સાત સુરો કા, યે દુનિયા વિરાન નહિ… પ્યાર નહિ હૈં… સુર મેં સોવે સુરમે જાગે, ઉન્હે મિલે વો જો ભી માંગે….(ર) ધર્મ અર્થ ઔર કામ મોક્ષભી,…
Keep readingકાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે
જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયેઆ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયેતુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓજો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે. કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે…
Keep readingપેટાળના વિસ્ફોટ
કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છેહાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છેહસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદીએ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે બુદબુદા ફૂટે…
Keep readingજીતવાનો પણ ભરમ છે આખરી
જે ક્ષણોએ સાંજ સોનેરી ધરી,અેક કૂંપળ ચાહનાની પાંગરી. ક્સ ભર્યો અહેસાસનો મેં ભીતરે,રોજ થોડો શ્વાસમાં લઉં છું ભરી. આંખની વાચા થઈ છે બોલકી,હોઠ પરથી શબ્દ લીધા તેં હરી. ઊંઘતા ને જાગતાં ચોમેર તું,આ સફર કેવી તેં મુજમાં આદરી. આમ ના તું ઉઠ, અધૂરી છે રમત,જીતવાનો પણ ભરમ છે આખરી. કર કસોટી ના તું આવી પ્રેમમાં,તન…
Keep readingઓ ઇશ્વર ભજીએ તને
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાયભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાયજે આવે અમ આંગણે, આશિષ દેતો જાય. સ્વભાવ…
Keep readingહું હતો, છું, હજીય હોવાનો
જેવો તેવોય એક શાયર છું,દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું,પરથી પર યાને હું પરાત્પર છું. હું હતો, છું, હજીય હોવાનો;હું સનાતન છું, હું…
Keep reading” स्व के साथ संवाद – हदमें रहेना “
हदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… (२)हदमें रहके मुझे बेहदको (२) खोजते रहेना रे… जोहदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… व्यस्त रहूं, मनमस्त रहुं, मुझे कर्म ही करना…ईर्ष्या, तृष्णा छोड़ के मुझे, आगे ही बढ़ना रे…तुलनाका कोई शब्द ना होये (२), वेसे गीत ही गाना रे… हदमें रहेना, हदमें रहेना, हदमें…
Keep readingલળી લળી પાય લાગુ
લળી લળી પાય લાગુ,દયાળી દયા માગુ રે, મોગલ માડી … માં તું ચૌદ ભુવનમાં રેતી, ઉડણમાં આભ લેતી,છોરૂને ખમ્મા કેતી રે, મોગલ માડી … ડાઢાળી દેવી એવી, સુરનાગ નરે સેવી,તને કેવડી તે કેવી રે, મોગલ માડી … ધાંધણીયા ઘેર આવી, તાત દેવસુર દિપાવી,વંશ ચારણે વધાવી રે, મોગલ માડી … તુ છો તરણ ને તારણ, વળી…
Keep readingખૂણામાં ખટકે! – ગઝલ
ભીતર જોજે, ક્યાં ક્યાં ભટકે?ક્યારે આદર્યું? ક્યાં જઈ અટકે? મરી જવું તો સાવ સરળ છે!કઠણ છે જીવતર કટકે કટકે!! અમુક શબ્દો, અમુક વાણી,આજે પણ ખૂણામાં ખટકે! સુંદર યાદો, મસ્ત પળો એ,તસ્વીરો થઈ ભીંતે લટકે! એમ અચાનક સપનું તૂટ્યું!કોઈ જગાડે એક જ ઝટકે. “બિંદુ” હું તો અનંત છું પણ,લખતાં કલમ અધવચ્ચે બટકે… જબ્બરદાન ગઢવી (કવિ “બિંદુ”)…
Keep readingઘટમાં બેઠો તું હરી – પ્રભાતી
હે અંતરે હોંકાર દેતો, ઘટમાં બેઠો તું હરી… જગતરૂપી આ બજારે, ખોળવા સુખને જરી,જાણ્યું નવ કઈ હાટે મળશે, થાક્યો હું તો ફરી ફરી…હે અંતરે… કર્મો કીધાં, દાન દીધાં, દર્શન દેવળ માં કરી,સંતાણુ સુખ કયા ખુણામાં, કર ઇશારો તો જરી…હે અંતરે… જોબન જાશે, કાળ ખાશે, લથડાશે પગલાં ઠરી,અધવચારે આવી ઉભો, તું કરે જે, એ ખરી…હે અંતરે……
Keep readingનારીની મહાનતા
આપણી પવિત્ર માતૃભૂમિ, ભારતવર્ષે સુલભા, ગાર્ગી, મદાલસા વગેરે સાધુ-નારીઓ, સીતા, સાવિત્રી, અનુસૂયા તથા નલયાની વગેરે પતિવ્રતાઓ તથા મીરા જેવી ભક્તનારીઓ, મહારાણી ચુડલાના જેવી યોગી નિદ્રોને જન્મ આપ્યો છે. આ ઇતિહાસના હજારો જાણીતા-અજાણ્યા નામો પૈકી આ તો થોડાંક જ છે. આધુનિક નારીસમાજે તેઓમાંથી પ્રેરણા લેવી જોઈએ તેમણે તેમના જેવું જીવન ગુજારવું જોઇએ તેમણે ભૌતિક ભપકાથી દૂર…
Keep readingનારીધર્મનો પ્રાચીન આદર્શ
સત્રાજિતની પુત્રી અને ભગવાન શ્રીકૃષ્ણની અર્ધાંગિની સત્યભામાએ દ્રૌપદીને પ્રશ્ન કર્યો “હે દ્રૌપદી ! તું શક્તિશાળી પાંડવપુત્રો પર કેવી રીતે શાસન કરે છે ? તેઓ કેવી રીતે તારી આજ્ઞાનું પાલન કરનારા છે, તારી ઉપર ક્યારેય ગુસ્સે થતા નથી ? તારી ઇચ્છાઓને પૂર્ણ કરવા હંમેશા તત્પર હોય છે તેનું મને કારણ બતાવ’. દ્રૌપદીએ જવાબ આપ્યો, “ હે…
Keep readingસો સો સલામો આપને – છંદ હરિગીત
છંદ હરિગીત માં ભારતી પર ત્રાસ કરતા જો અસુરો માલશેતો ગગનભેદી નાદ સાથે ગુંજતા ગણ હાલશેઆવા સપૂતો આપિયા છે ધન્ય એ માં બાપનેમાં ભોમ કાજે જે મિટે સો સો સલામો આપને બેનબા તો વાટે બેઠા, રાખડી લઈ હાથ માંને બાંધવો પણ એ વિચારે કોણ ફરશે સાથ માંઘમસાણ ઘેલુડા જપંતા મૃત્યુંજય ના જાપનેમાં ભોમ કાજે જે…
Keep reading- (no title)મિત્ર એનેજ માનવો(જે) દીયે ન કદી દગો(હોય)સંપત્તિ નો જ સગો(એને) રખાય ન ભેરુ રામડા
- ” स्व के साथ संवाद – हदमें रहेना “हदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… (२)हदमें रहके मुझे बेहदको (२) खोजते रहेना रे… जोहदमें रहेना, हदमें रहेना, हद में रहना रे… व्यस्त रहूं, मनमस्त रहुं, मुझे कर्म…
- ||सोनल सांणोर|| मात सोनल सूंणे अर्ज मारीमहा शक्ति सिरां मोड तुं मोड मा, जोडमां जुनांणे ज्योत जगती मात मढडा महा सारणां मेवती, सेवती सत्य नो धरम सगती खुदाने मात तुं खेलवे खोळले, भाळीयुं रूप वैराट भारी…
- Yaad Bapu Avto..- યાદ બાપુ આવતો..સંવત ઓગણીસ ચોરાણુ , અષાઢી બીજ ના ઉગીયો પરમેશ્વર ને માત પામવા , જીવનભર ઘણુ ઝુઝીયો સરસ્વતી મા ચિત્ત ચોટ્યુ , સત મુખે જે ચાવતો સુર ગુંજે સંતવાણી ના ,…