નિર્માલ્ય (ભૂખ) માણસથી શુરવીર (ભડ) માણસ ધ્રુજશે (ડરશે);
સિંહ-સાવજ, શિયાળથી ધ્રુજશે (ડરશે);
એવા દિવસો આવશે કે બાપ (પે) પોતાના દીકરાથી (પુતરતે) ડરશે.